Paybill Agent

Paybill Studio ના જ format માં — કોઈપણ GIA કોલેજ માટે

AI service ચકાસી રહ્યા છીએ…
Paybill Agent
આ મહિનાનું COGENT પગાર બિલ (PDF / ફોટો) અથવા Paybill Studio profile JSON 📎 થી upload કરો. Agent ખૂટતી વિગતો પૂછશે અને paybillstudio.com ના જ format માં ફોરવર્ડિંગ લેટર, બિડાણ યાદી અને બધા પ્રમાણપત્રો તૈયાર કરશે.
COGENT બિલ PDF / ફોટો વાંચે
ફોરવર્ડિંગ લેટર + બિડાણ
૧૩ પ્રમાણપત્રો — સાદું લખાણ / વિગત
Word letterpad અને margin
PDF / Word ઉતારો
Salary, Increment, Arrears ગણતરી