PAYBILL STUDIO
www.chintanmahida.in

કોલેજના પગારબિલના દસ્તાવેજો માટે

Paybill Studio 1.0 beta

Designed by Chintan Mahida

પગારબિલ સાથેનાં પત્રો અને પ્રમાણપત્રો સરળતાથી તૈયાર કરો. સોફ્ટવેર ડાઉનલોડ કરો અને ઉપયોગ શીખવા માટે સ્ક્રીનશૉટ સાથેની ગુજરાતી માર્ગદર્શિકા મેળવો.

WINDOWS · ZIP

સોફ્ટવેર ડાઉનલોડ

Windows કમ્પ્યુટર માટે Paybill Studio.
ZIP ફાઇલ ખોલીને સેટઅપથી ઇન્સ્ટોલ કરો.

સોફ્ટવેર ડાઉનલોડ કરો software.zip
ગુજરાતી · PDF

તાલીમ માર્ગદર્શિકા

વાસ્તવિક સ્ક્રીનશૉટ સાથે પગલુંવાર સમજ.
કોલેજ પ્રોફાઇલથી અંતિમ PDF સુધી.

માર્ગદર્શિકા ડાઉનલોડ કરો training.pdf